NHIDCL દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 37,400 થી શરુ

NHIDCL દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 37,400 થી શરુ : નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (T/P): 01 જનરલ મેનેજર (T/P): 10 Dy. જનરલ મેનેજર (T/P): 20 મેનેજર (ટેકનિકલ/પ્રોજેક્ટ): 20 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છ. આ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, પસંદગી કઈ રીતે થશે વગેરે નીચે આપેલી છે.

NHIDCL ભરતી 2022

NHIDCL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની વાત કરેલી છે. તપ આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે ટેબ્યુંલર ફોર્મમાં આપેલી છે.

NHIDCL ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ –NHIDCL
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓ 51
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ ભારતમાં ગમે ત્યાં
અરજી મોડ ઓનલાઈન
આવેદન કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના ૩ અઠવાડિયાની અંદર

પોસ્ટ

  • એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (T/P): 01
  • જનરલ મેનેજર (T/P): 10
  • Dy. જનરલ મેનેજર (T/P): 20
  • મેનેજર (ટેકનિકલ/પ્રોજેક્ટ): 20

શૈક્ષણિક લાયકાત

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી

ઉમર મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર 55 વર્ષથી વધુ ઉમરનો ન હોવો જોઈએ

પગાર ધોરણ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે જાહેરાતમાં જણાવ્યા મુજબ જાહેરાતમાં કીધા મુજબના દસ્તાવેજો આપેલ સરનામે અથવા ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. વધુ માહિતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 01.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : જાહેરાત પ્રકાશિત થયાના 3 અઠવાડિયાની અંદર

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here