ICPS નર્મદા ભરતી 2022: વિવિધ જગ્યાઓ માટે આવી મોટી ભરતી

ગુજરાત સરકારના સામાજીક ન્યાય : અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ જીલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદામાં ૧૧ માસના કરાર આધારીત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ ખાલી જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે નીચે જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા તથા ૨૧ વર્ષની ઉંમર પુરી થયેલ હોય અને ૪૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા ન હોઇ તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ICPS નર્મદા ભરતી 2022

સંકલિત બાળ સુરક્ષા યોજના-ICPS નર્મદા વિભાગ દ્વારા તાજેતરમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની વાત કરવામાં આવી છે તો આ ભરતીની જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ICPS નર્મદા ભરતી 2022- હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ સંકલિત બાળ સુરક્ષા વિભાગ- નર્મદા
પોસ્ટ વિવિધ જગ્યાઓ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
પસંદગી પ્રક્રીયા ઈન્ટરવ્યું આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ

પોસ્ટનું નામ જગ્યાઓ
પ્રોટેક્શન ઓફિસર 1
સામાજિક કાર્યકર 2
ડેટા એનાલીસીસ 1
ઓઉટ રીચ વર્કર 1
કુલ જગ્યાઓ 05

શૈક્ષણિક લાયકાત

પ્રોટેક્શન ઓફિસર

  • MRM/SW/MRS/મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫% સાથે ઉત્તીર્ણ તથા શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લધુત્તમ ત્રણ વર્ષનો ડેવલોપમેન્ટ સેક્ટર અથવા બાળ સુરક્ષા / અધિકાર અંગેનો અનુભવ

સામાજિક કાર્યકર

  • MRM/MSW/MR/મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૦% સાથે ઉત્તીર્ણ તથા શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ ૦૨ વર્ષનો અનુભવ

ડેટા એનાલીસીસ

  • કોઇ પણ વિધ્યાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી ડિપ્લોમા ૫૦% સાથે ઉત્તીર્ણ, N.S. OFFICE. ઇન્ટરનેટ અને માહિતી વિષ્લેશણ ક્ષેત્રે બે વર્ષનો અનુભવ.

ઓઉટ રીચ વર્કર

  • BRS/BSW/મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ ૫૦% સાથે ઉત્તીર્ણ,
  • સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ લઘુત્તમ એક વર્ષનો અનુભવ.

ઉમર મર્યાદા

  • આ ભરતીમાં એજી કરનાર ઉમેદવારની ઉમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • ICPS ની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here