Gujarati Samaj List 2024 | ગુજરાતી સમાજ લીસ્ટ 2024, વ્યાજબી ભાવે રહેવા જમવાની સુવિધા જુઓ લિસ્ટ

Gujarati samaj List 2024: અત્યારે ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે. અને હોટલ બુકિંગ નું આયોજન કરતા હોય છે. ત્યારે અમે અહીં ગુજરાતી સમાજનું લિસ્ટ મુકીયે છીએ જે તમને વ્યાજબી ભાવે જમવાનું અને રહેવાની સગવડ હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા ખુબ જ મોંઘું પડે છે અને રૂમ ભાડાના ઊંચા આપવા પડે છે. અહિં સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List 2024 નુ લીસ્ટ આપેલ છે. જેમા ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

Gujarati Samaj List 2024

પોસ્ટ નું નામ ગુજરાતી સમાજ યાદી 2024
વર્ષ 2024
ઉપયોગ બહાર ફરવા જતાં પ્રવાસીઓ માટે
યાદી PDF સ્વરૂપે
ગુજરાતી સમાજ યાદી 2024

વિવિધ રાજ્યોમાં મુસાફરી કરતી વખતે ઉપયોગી

વિવિધ રાજ્યોમાં મુસાફરી કરતી વખતે, રહેઠાણ અને ખાસ કરીને ખોરાક મુખ્ય પડકારો બની શકે છે. વિદેશી પર્યટન સ્થળોએ મોટાભાગે મોંઘા વિકલ્પો હોય છે, અને ઊંચા ઓરડાના ભાડા સાથે પણ સારી રહેઠાણ શોધવી મુશ્કેલ બની શકે છે.આના નિવારણ માટે ગુજરાતીઓએ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય ગુજરાતી સમાજની સુવિધાઓ સ્થાપી છે. આ સ્થાનો ઘરે રાંધેલા ગુજરાતી ફૂડ અને રહેવાના પોસાય તેવા વિકલ્પો પૂરા પાડે છે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે અને વધુ જેવા શહેરોમાં ગુજરાતી સમાજનો સમાવેશ થાય છે. તમે આ આવાસ ઓનલાઈન અથવા ઓફલાઈન સરળતાથી બુક કરી શકો છો.

રહેવા તેમજ ગુજરાતી જમવાનું મળશે સરળતાથી

રાજયમા બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટી સમસ્યા આપણને રહેવાની અને ખાસ કરીને જમવાની થાય છે, કારણ કે બહારના પ્રવાસન સ્થળોએ રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ પડે છે અને પુરા પૈસા દેતા પણ જો સારી સારી વ્યવસ્થા મળતી નથી.
એમા પણ અન્ય રાજયમા બહાર ફરવા માટે ગયા હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાતી જમવાનું ખુબજ ઇચ્છા થતી હોય છે. તમને અન્ય રાજયોમા ઘણા રેસ્ટ્રોરન્ટ મળી જશે જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપણો સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

  • Gujarati Samaj Haridwar
  • Gujarati Samaj mumbai
  • Gujarati Samaj Delhi
  • Gujarati Samaj Pune
  • ગુજરાતી સમાજ લીસ્ટ

Gujarati Samaj List Mobile App

  • ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.
  • સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં મદદ કરશે.
  • સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

All India ગુજરાતી સમાજ લીસ્ટ PDF

  • All India ગુજરાતી સમાજ લીસ્ટ PDF એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યથાર્થ ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ જગ્યાએ ગુજરાતી સમાજોનું નિર્માણ કર્યું છે.
  • જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ વાજબી કિંમતમા. આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.
  • નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.

ગુજરાતી સમાજ લીસ્ટ ઉપયોગી લિન્ક

Gujarati samaj List 2024 PDF અહીં ક્લિક કરો
Gujarati samaj List Mobile Appઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો