ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 : તમામ રજાઓની માહિતી જુઓ અહીથી

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024

પોસ્ટનું નામ જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024
મુખ્ય વિભાગGAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)
કઈ-કઈ રજાઓ બહાર પાડેલી છે? જાહેર રજા લિસ્ટ 2024 ,
મરજિયાત રજા લિસ્ટ 2024,
વર્ષ 2024
અધિકૃત વેબસાઈટ https://gad.gujarat.gov.in/
જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024

વર્ષ 2024 ની કુલ જાહેર રજાઓ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ( ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ )દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે આ પબ્લિક હોલીડે 2024 લીસ્ટ મુજબ કુલ 25 જાહેર રજાઓ કરેલ છે

જો વાત કરીએ આ રજાઓની તો 26 જાન્યુઆરી, મહાશિવરાત્રી હોળી ,ગુડ ફ્રાઇડે, ચેટી ચાંદ, બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી ,બકરી ઈદ ,પતેતી ,મોહરમ ,જન્માષ્ટમી ,મહાત્મા ગાંધી જયંતી, દશેરા, દિવાળી ,નવું વર્ષ, ભાઈ બીજ, ગુરુ નાનક જયંતિ, ક્રિસ્મસ ,તહેવારની રજા મળશે

મરજિયાત રજા લિસ્ટ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક રજાઓ જાહેર રજા જાહેર કરવામાં આવી છે તેમાં મર્યાદ રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓ ની યાદી જાહેર કરવામાં આવેલ છે

બેંક રજાઓ 2024

GADદ્વારા બેંક પ્રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે બેન્ક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે.

ગુજરાત સરકાર જાહેર રજા ઉપયોગી લિંક

કુલ રજાઓ 2024 PDFઅહી ક્લિક કરો
સતાવાર સાઇટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો