ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) ભરતી 2022 : GACL ભરતી 2022 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) એ કોમ્પ્લેક્ષ હેડ અને જનરલ મેનેજર માટે જાહેરાત પ્રકાશિત કરી છે. GACL ભરતી વિશે વિગતો જેમ કેવય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે જેવી વિગતો નીચે આપેલ લેખમાંથી શોધી શકો છો.
અનુક્રમણિકા
GACL ભરતી 2022
GACL ભરતી 2022 : ગુજરાત આલ્કલીઝ અને કેમિકલ્સ લીમીટેડ દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં આ સંસ્થા દ્વારા કોમ્પ્લેક્ષ હેડ અને જનરલ મેનેજરની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવાની છે. જો આ ભરતીની અંદર જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GACL ભરતી 2022- હાઇલાઇટ્સ
જાહેરાત કરનાર સંસ્થા | ગુજરાત આલ્કલીઝ અને કેમિકલ્સ લીમીટેડ |
પોસ્ટ | કોમ્પ્લેક્ષ હેડ અને જનરલ મેનેજર |
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ | 17.08.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28.08.2022 |
નોકરીનો પ્રકાર | લામાબ ગાળાના કરાર આધારિત |
સત્તાવાર સાઈટ | https://gaclportal.gacl.co.in/ |
પોસ્ટ
- કોમ્પ્લેક્ષ હેડ
- જનરલ મેનેજર
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી B.E (કેમિકલ / મિકેનિકલ) / B. ટેક (કેમિકલ / મિકેનિકલ) કૃપા કરીને વધારાની લાયકાતમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન / બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમાનો ઉલ્લેખ કરો
ઉમર મર્યાદા
- જાહેરાતની તારીખ પ્રમાણે ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. (લાયક ઉમેદવારો માટે છૂટછાટ આપી શકાય છે).
પસંદગી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- GACL દ્વારા રજૂ કરાયેલ આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર જે આ ભરતીમાં માંગ્ય મુજબની સંપૂર્ણ માહિતી પ્રમાણે લાયકાત ધરાવતો હોય અને અરજી કરવા ઈચ્છતો હોય તો નીચે આપેલ અધિકૃત વેબસાઈટ ઊપરથી અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 17.08.2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 28.08.2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |