ECHS Recruitment 2024: વધુ એક સરકારી સંસ્થામાં આવી ભરતી જુઓ તમામ માહિતી

ECHS Recruitment 2024: નમસ્કાર મિત્રો, સાયન્સ સરકારી સંસ્થા એક્સ સર્વિસમેન કંત્રીબ્યુત્ટ્રી હેલ્થ સ્કીમ દ્વારા એક ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. 08 પાસથી લઈ અનુસ્નાતક સુધી તમામ માટે સરકારી સંસ્થામાં ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

સરકારી સંસ્થામાં ભરતી હાઇલાઇટ્સ

વિભાગ એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ
નોકરીનુ સ્થળ ભારત
વર્ષ 2024
છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://www.echs.gov.in/
એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

  • OIC પોલીક્લીનિક
  • મેડિકલ ઓફિસર
  • ડેન્ટલ ઓફિસર
  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેકનિશિયન
  • નર્સિંગ આસિસ્ટન્ટ
  • ડેન્ટલ હાઇજીનિસ્ટ, ડ્રાઈવર
  • ચોકીદાર
  • મહિલા પરિચર
  • સફાઈવાલા
  • કારકુન

શૈક્ષણિક લાયકાત

સરકારી સંસ્થા દ્વારા આજે ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને મહત્તમ અનુસ્નાતક હોય તેવી લાયકાત અહીં રાખવામાં આવેલ છે.

પગાર ધોરણ

જે કોઈ ઉમેદવારની સરકારી સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તેને પગાર ધોરણ રૂપે માસિક ₹16,800 થી લઈને રૂપિયા 75,000 ચૂકવવામાં આવશે. પોસ્ટ મુજબ તેનું પગાર ધોરણ જુદો જુદો રાખેલ છે જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાથી મેળવી શકો છો.

વય મર્યાદા

એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ દ્વારા વય મર્યાદા બહાર પાડવામાં આવી નથી.

મહત્વની તારીખો

અરજી કરવાની તારીખ 08 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024

એક્સ સર્વિસમેન કંત્રીબ્યુત્ટ્રી હેલ્થ સ્કીમ અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલ છે.
  • તેના હોમ પેજ પર એપ્લાય નાઉના બટન પર ક્લિક કરો.
  • અહીં અરજી ફોર્મ ખૂલી જશે ત્યાં માંગવામાં આવેલી તમામ જાણકારી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો