Central Bank of India Recruitment 2024 : બેંકમાં નોકરી કરવી હોય એમના માટે તક

Central Bank of India Recruitment 2024 : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશનમાં જણાવતા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી

ભરતી નું નામ Central Bank of India Recruitment
પોસ્ટ નૂ નામ એપ્રેન્ટિસ
પોસ્ટ 3000
પગાર ધોરણ રૂ 15000/-
ઓફિસિયલ વેબસાઇટ https://nats.education.gov.in
Central Bank of India Recruitment

મહત્વપૂર્ણ તારીખો

  • શરૂઆતના ફોર્મની તારીખ 21 ફેબ્રુઆરી 2024
  • છેલ્લી તારીખ 6 માર્ચ 2024
  • પરીક્ષા તારીખ 10 માર્ચ 2024

અરજી ફી

  • સામાન્ય/ ઓબીસી/ ઈડબલ્યુએસ વર્ગ રૂ 800
  • એસસી/ એસટી/ મહિલાઓ રૂ 600
  • પીડબલ્યુડી રૂ 400
  • ચૂકવણીનો પ્રકાર ઓનલાઇન
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024માં જનરલ, OBC અને EWS જાતિ ના લોકો માટેની અરજી ફી રૂપિયા 800 છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા અરજદારો માટે, ફી ₹600 છે. દરમિયાન, પીડી ઉમેદવારો માટે, ફી ₹400 છે. અરજી ફીની ચુકવણી ઓનલાઈન કરી શકાશે.

વયમર્યાદા

એપ્રેન્ટીસ ની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • 10 મા ધોરણની માર્કશીટ
  • મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સફાઈ કામદાર ભરતી અરજી પ્રક્રિયા

  • ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ ફાઈલમાં આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો

અગત્યની લીંક

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો