આજના બજાર ભાવ : તારીખ 22.09.2022 ગુરુવાર

શું તમે આજના (તા. 10/09/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

આજના બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

બજાર ભાવનું લીસ્ટ

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
જીરૂ42004688
વરિયાળી25603480
ઇસબગુલ32013636
સરસવ11851185
રાયડો9751361
તલ22712315
અસાળિયો14751475
સુવા14501815
અજમો6002070

તમારી માર્કેટના બજાર ભાવ કઈ રીતે જાણવા

ખેડૂત મિત્રો ઉપર આપેલ લીસ્ટ સમસ્ત ગુજરાતને લાગુ પડે છે જે કોઈ એક માર્કેટના ભાવ નથી તે માત્ર માહિતી માટે આપેલું છે, આપેલ ભાવથી વધ ઘટ હોઈ શકે છે.

તમારા શહેરની નજીકના માર્કેટના ભાવ જાણવા માટે નીચે આપલી લીંક પર ક્લિક કરીને જીલ્લો પસંદ કરો, ત્યારબાદ તેમાં તમારી નજીક ની માર્કેટ પસંદ કરો અને તરત જ તમારી સામે ભાવનું લીસ્ટ આવી જશે.

ભાવ જોવા માટેની લીંક

ભાવ જોવા માટેની લીંક Click Here
HomePageClick Here
Scroll to Top