આજનું રાશિફળ (02-03-24): આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિ થશે, અવરોધો દૂર થવાની સંભાવના

Today’s horoscope [Aaj nu Rashifal] : આજનો દિવસ તમામ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે.વિક્રમ સંવત 2080 નું વર્ષ ચાલી રહ્યું છે.તમામ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તે જાણવાની એક ઈચ્છા હોય છે. તો કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે ? આ આર્ટિકલ માં આપણે જાણીશું કે આ વર્ષ મેષથી લઈને મીન રાશિના જાતકોનું કેવું રહેવાનું છે.

આજનું રાશિફળ 2024 । દૈનિક રાશિફળ । Aaj Nu Rashifal | Rashifal in Gujarati । દૈનિક રાશિ ભવિષ્ય | સાપ્તાહિક માસિક વાર્ષિક રાશિફળ । Astro News in Gujarati । Daily Horoscope । આજનું રાશિફળ મેષ । આજનું રાશિફળ વૃષભ । આજનું રાશિફળ મિથુન । આજનું રાશિફળ કર્ક । આજનું રાશિફળ સિંહ। આજનું રાશિફળ કન્યા। આજનું રાશિફળ તુલા। આજનું રાશિફળ વૃશ્વિક। આજનું રાશિફળ ધન। આજનું રાશિફળ મકર। આજનું રાશિફળ કુંભ। આજનું રાશિફળ મીન।

1.મેષ – અ, લ ,ઈ [Aries]

ઘણાં પ્રકારનાં કામમાં વ્યસ્ત રહેશો અને સફળતા પણ મળશે. વેપારી અને નજીકના સંબંધીઓમાં તમારું સન્માન રહેશે. તમને જીવનનાં સકારાત્મક પાસાઓ સાથે રૂબરૂ થવાનો મોકો મળશે.યુવાનો સોશિયલ મીડિયા અને નકામી વસ્તુઓ પર ધ્યાન આપીને પોતાનું કામ બગાડશે. બીજાની ખોટી સલાહને અનુસરવાથી નુકસાન થઈ શકે છે. તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો વધુ સારું રહેશે. અનુભવી લોકોના માર્ગદર્શનને અવશ્ય અનુસરો.

2.વૃષભ – બ, વ, ઉ [Taurus]

આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે અને તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે મહત્વપૂર્ણ કાર્યોમાં તત્પર રહેવું પડશે અને નાણાંકીય બાબતોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે. તમે તમારી યોગ્યતા મુજબ કામ મેળવવા માટે ચિંતિત રહેશો, પરંતુ તમારા કામનો બોજ વધુ રહેશે.

3.મિથુન – ક, છ, ઘ [Gemini]

આજનો દિવસ કોઈ પણ કાયદાકીય મામલામાં સાવધાની રાખવાનો રહેશે નહીં તો તમારાથી તેમાં ભૂલ થવાની શક્યતા છે. આજે કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવશો. કોઈ પણ કામ વધારે ઉત્સાહથી ન કરો, નહીં તો તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે અને કોઈ પણ સ્કીમમાં પૈસા રોકતા પહેલા તેની નીતિઓ અને નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપો. જો તમે તમારા જીવનસાથી પાસેથી કંઈક ગુપ્ત રાખ્યું હોય, તો તે તેમની સામે ખુલ્લું પડી શકે છે. તમારો કોઈ મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. પ્રવાસ દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.

4.કર્ક – ડ, હ [Cancer]

આજનો દિવસ કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો રહેશે. તમારે આજે તમારા કામમાં ઝડપ દેખાડવી પડશે. બિઝનેસમાં તમે સારું પ્રદર્શન કરશો. સરકારી અને વહીવટના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારા મનમાં પ્રતિસ્પર્ધાની લાગણી રહેશે અને તમારે તમારા કાર્યો બીજા કોઈ પર ન છોડવા જોઈએ, નહીં તો તમને તે પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરી રહેલાં લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. આજે કોઈને ઉધાર આપવાનું ટાળો, નહીંતર પૈસા પાછા આવવાની શક્યતા ઓછી છે. કામના સ્થળે આજે તમારે ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે.

5.સિંહ – મ, ટ [Leo]

આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે સાથ સહકાર મળી રહ્યો છે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને તમારા પદમાં તમારી પ્રતિષ્ઠા વધવાથી તમે ખુશ થશો. જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમને અપાર પ્રશંસા મળશે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે. જો તમે તમારા કામમાં આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમને આજે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે.

6.કન્યા – પ, ઠ, ણ [Virgo]

આજે કાર્યક્ષેત્રમાં વિશેષ લાભ કે પ્રગતિની કોઈ શક્યતા રહેશે. સંઘર્ષ ચાલુ રહેશે. તમારી ધીરજ ઓછી થવા ન દો. વ્યવસાયને વધુ સરળ અને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરો. મહત્વપૂર્ણ કાર્યોમાં બિનજરૂરી વિલંબ થશે. કોઈપણ મોટો નિર્ણય ધીરજ રાખીને જ લો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઓછો રસ બતાવશે. તમને અહીં અને ત્યાંની વસ્તુઓમાં વધુ રસ હશે. પરિવારમાં બિનજરૂરી દલીલબાજીથી બચો. નહીં તો મામલો પોલીસ સુધી પહોંચી શકે છે. નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ અને માર્ગદર્શન મળશે.

7.તુલા – ર, ત [Libra]

આજનો દિવસ સારો રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના લોકો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે. કાર્યસ્થળમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે અને તમે લોકકલ્યાણના કાર્યોમાં આગળ રહેશો. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. પ્રવાસ દરમિયાન કોઈ મહત્ત્વની માહિતી સામે મળી શકે છે. આજે તમારે તમારી ભૂલોમાંથી બોધપાઠ લેશો.

8.વૃશ્ચિક – ન, ય [Scorpio]

આજનો દિવસ લેવડ-દેવડના મામલામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. તમારે તમારી દિનચર્યા આજે જાળવી રાખવી પડશે. સ્વાસ્થ્યની બાબતમાં આજે સાવધાની રાખવી પડશે, નહીંતર મુશ્કેલી વધી શકે છે. પરિવારની સલાહને અનુસરીને આજે તમે તમારું કામ સરળતાથી પૂરા કરી શકશો. તમારા કામમાં બેદરકારી દેખાડશો તો કામમાં વિલંબ થઈ શકે છે. આજે તમને લાંબા અંતરની યાત્રા પર જવાના યોગ બની શકે છે. આજે વાહનનોનો ઝડપી ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. મિત્ર સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ [Sagittarius]

આજનો દિવસ મિશ્રીત પરિણામો આપનારો સાબિત થવાનો છે. નોકરી કરી રહેલાં લોકો ટીમ વર્કને કારણે આજે કોઈ પણ કામ સમય કરતાં પહેલું પૂરું કરી શકશો. જમીન કે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા આજે પૂરી થી રહી છે. તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો જોવા મળશે. આજે તમે બધાને જસાથે લઈને ચાલવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે. મહત્ત્વના કામમાં આજે તમારે આળસ દેખાડવાનું ટાળવું પડશે. પાર્ટનરશિપમાં કોઈ પણ કામ કરવાનું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. સંતાનના નોકરીને લઈને ચિંતા સતાવી રહી હશે તો આજે નોકરી મળી શકે છે.

10.મકર – જ, ખ [Capricorn]

આજનો દિવસ શુભ રહેવાનો છે, તેઓ નવા કાર્યની શરૂઆત કરી શકે છે. નાણાકીય લાભની સારી તકો છે, આવકના સ્ત્રોત વધશે. નોકરી કરતા લોકો માટે દિવસ લાભદાયી રહેશે અને વેપાર કરતા લોકોને સારો આર્થિક લાભ મળશે. તમારા જીવનસાથી માટે દિવસ સારો રહેશે, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ભાગ્ય મજબૂત રહેશે. શિક્ષણ અને બાળકો માટે દિવસ સામાન્ય છે, બાળકો માટે આર્થિક લાભની સંભાવના છે.

11.કુંભ – ગ, શ, સ [Aquarius]

દિવસ પ્રગતિનો છે અને ક્યાંકથી નવું કામ કરવાની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, બાળકો ધન કમાશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયિક બાબતોમાં સારી તકો છે. તમારા જીવનસાથી માટે દિવસ લાભદાયી રહેશે, પરિવારમાં સારું વાતાવરણ રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. શિક્ષણ અને બાળકોના સંબંધમાં દિવસ સારો અને લાભદાયક રહેશે, તમને બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

12.મીન – દ, ચ, જ, થ [Pisces]

નાણાકીય સ્થિતિ નબળી રહી શકે છે, ઉધાર આપવાનું ટાળો, પૈસા પાછા મળવાની આશા ઓછી રહેશે. નોકરી-ધંધામાં અડચણો આવવાની સંભાવના છે, નવા કામમાં અડચણો આવી શકે છે. તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવના છે. ભાગ્ય સારું રહેશે. બાળકો માટે દિવસ મિશ્રિત છે, શિક્ષણમાં ચિંતાની સ્થિતિ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. LATESTYOJANA.IN આની પુષ્ટિ કરતું નથી.