[JOB] ૧૦૮ ગુજરાત દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત

ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) અમદાવાદે વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે. GVK EMRI ગુજરાત ભરતી 2022 માં કુલ ખાલી જગ્યાઓ છે આ ખાલી પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઈન્ટરવ્યું દ્વરા સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે.

૧૦૮ ગુજરાત ભરતી

નીચે દર્શાવેલ ૧૦૮ ગુજરાત દ્વારા ભરતી ની પોસ્ટ્સ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પોસ્ટની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે જેવી વિગતો નીચે આપેલ છે. આ પોસ્ટ માટે અરજી કરતાં અધિકૃત જાહેરાત વાંચવી આવશ્યક છે.

ભરતી હાઇલાઇટ

જાહેરાતકર્તા ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)
પોસ્ટ્સવિવિધ
શૈક્ષણિક લાયકાતBSC/GNM I ANM/HAT
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ આધારિત

પોસ્ટ

વિવિધ પોસ્ટ વધુ માહિતી નોટીફીકેશન જુઓ

આ પણ વાંચો : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ દ્વારા ભરતીની જાહેરાત

લાયકાત

ભરતી માટે લાયકાત BSC/GNM I ANM/HAT જરૂરી છે

પગાર

પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ આપેલ છે

ભરતી પ્રક્રિયા

ઈન્ટરવ્યું દ્વરા

ઇન્ટરવ્યુ ની પ્રક્રિયા

ઇન્ટરવ્યુ તારીખ:

તારીખ: 06-08-2022 અને 08-08-2022

ઇન્ટરવ્યુ સમય:

સવારે 10:00 થી બપોરે 12:00 સુધી

સરનામું:

અમદાવાદ- જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો