BARC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 35,400 થી શરુ

BARC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 35,400 થી શરુ

BARC ભરતી 2022: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ન્યુક્લિયર રિસાયકલ બોર્ડે નર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને સબ ઓફિસરની પોસ્ટ માટે ભારતીની સૂચના બહાર પાડી છે. BARC અધિકારીઓ આ ભારતી માટે 36 ઉમેદવારોની શોધ કરી રહ્યા છે. આ ભારતીમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ ભારતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. BARC ની અધિકૃત વેબસાઇટ પર … Read more