વલસાડ નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

‘‘માન. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના” અન્વયે વલસાડ નગરપાલિકામાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે જુદી-જુદી શાખાઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે એપ્રેન્ટીસોની જરૂરીયાત છે. શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારી પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો. નોંધઃ જો કોઈ ઉમેદવારે … Read more