જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022 : પગાર 60000 થી શરુ

જિલ્લા પંચાયત નવસારી ખાતે સને ૨૦૨૨-૨૩માં “કાયદા સલાહકાર’ ની કુલ જગ્યા-૧ ની સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૯-૦૬-૨૦૨૨ના પત્રથી ઉપરોક્ત નિમણૂંક કરવા મંજુરી આપવામાં આવેલ છે. સબબ જગ્યા માટે નીચે જણાવેલ શરતોને આધિન આવેદનપત્ર જાહેરાતના દિન-૧૦માં અરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, પહેલો માળ, જિ.પં. નવસારી … Read more