NHM પોરબંદર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

NHM પોરબંદર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : અત્રેના પો૨બંદ૨ જિલ્લામાં એન.એચ.એમ. પોગ્રામ અંતર્ગત ટેકનીકલ સ્ટાફની કરાર આધારીત ૧૧ માસના સમયગાળા માટે ની જગ્યા તદન હંગામી ધોરણે ફીકસ પગાર થી ભ૨વાની થાય છે. તો નીચે પ્રમાણેની લાયકાત ધરાવનાર ઉમેદવારોએ વોક ઈન ઈન્ટરવ્યુ માટે તારીખઃ–૨૮–૦૯-૨૦૨૨ ના રોજ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, એસ.ટી. બાજુમાં, પોરબંદર ખાતે સવારે ૧૦:૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે. રજીસ્ટ્રેશન નો સમય સવારે ૧૦ થી ૧૨ સુધીનો રહેશે.

NHM પોરબંદર ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન પોરબંદર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NHM પોરબંદર ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ નેશનલ હેલ્થ મિશન – NHM પોરબંદર
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓ 12
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યું આધારિત
નોકરી સ્થળ પોરબંદર / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 28-09-2022

પોસ્ટ

 • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
 • સ્ટાફ નર્સ
 • લેબ ટેકનિશિયન
 • અન્ય પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત અને ઉમર

 • ક્રમ નં, ૧ BAMS / GNM / B.Sc. નર્સીંગ ની સાથે SIHFW વડોદ૨ા દવા૨ા બોન્ડેડ સ૨કાર માન્ય સંસ્થામાં સર્ટીફીકટ કોર્ષ ઈન કોમ્યુનીટી હેલ્થ (બ્રિજ કોર્ષ) કરેલ આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમીકતા આપવામાં આવશે અથવા CCCH નો કોર્ષ B.SC. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.SC. નર્સિંગ ના કોર્ષ માં જુલાઈ–૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ–૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.SC. નર્સિંગ ના ઉમેદવારો. નર્સીંગ કાઉન્સીલીંગ નું રજીસ્ટ્રેશન ફરજીયાત અને બેઝીક કોમ્પ્યુટ૨ નોલેજ.
 • કુમ નં. ૨ ભા૨તીય કાયદાથી સ્થપાયેલ યુનિર્વસીટી માંથી મેળવેલ ફાર્માસી માંથી ડીગ્રી અથવા ફાર્મસીના ડિપ્લોમાં અથવા તેની સમકક્ષ, ગુજરાત ફામર્સી કાઉન્સીલમાં નોંધાયેલ હોવા જોઈએ. કોમ્પ્યુટર બેઝીક નોલેજ અને ઉંમ૨ વધુમાં વધુ ૪૦ વર્ષ.
 • ક્રમ નં, ૩ બી.એસ.સી સાથે કેમીસ્ટ્રી / માઈકોબાયોલોજી અથવા એમ.એસ.સી. સાથે ઓર્ગેનીક કેમીસ્ટ્રી / માઈડ્રોબાયોલોજી, ગુજ૨ાત રાજય દવારા માન્ય સંસ્થા અથવા મેડીકલ કોલેજ ખાતે નું લેબોરેટરી ટેકનીશ્યન ટ્રેનીંગ કોર્ષ નું પાસ થયેલ સર્ટીફીકેટ અને લેબોરેટરી ટેકનીશ્યન ના અનુભવ વાળાને પ્રાથમીકતા આપવામાં આવશે. ઉંમર મયાર્દા વધુમાં વધુ ૫૮ વર્ષ.
 • ક્રમ નં. ૪ બી.એસ.સી. નર્સિંગ પાસ સાથે ગુજરાત નર્સીંગ કાઉન્સીલનુ ૨જીસ્ટ્રેશન અથવા ડીપ્લોમાં ઈન જન૨લ નર્સિંગ એન્ડ મીડવાઈફ૨ી ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વ્રારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ખાતે થી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સીલનુ રજીસ્ટ્રેશન હોવુ જરૂરી. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનુ પ્રમાણપત્ર હોવુ જરૂરી. ઉંમ૨વધુમાં વધુ ૪૫ વર્ષ.
 • ક્રમ નં. ૫ એસ.એસ.સી. પાસ, સરકારી આઈ.ટી.આઈ. માંથી એ.સી. એન્ડ રેફ્રીજરેશન રીપેરીંગ કોર્સ, મેઈન્ટેનન્સ ઓફ રેફ્રીજરેટર એન્ડ એ.સી. ના કામનો ૨ વર્ષનો અનુભવ,એમ.એસ.ઓફીસ તથા કોમ્પ્યુટર બેઇઝીક નોલેજ,વય મર્યાદા મહતમ ૪૦ વર્ષ.

પગાર ધોરણ

 • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર : 25000 ફિક્સ
 • સ્ટાફ નર્સ : 13000
 • લેબ ટેકનિશિયન : 13000
 • ફાર્માસિસ્ટ : 13000
 • કોલ્ડ ચેઈન ટેકનીશીયન : 10000

અરજી કઈ રીતે કરવી?

 • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે કરવામાં આવશે તો આ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ આપેલ સરનામે મોકલવાના રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

 • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ :
 • આવેદન કરવાની છેલ્લી તારીખ : 28-09-2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment