વિવિધ સરકારી પ્રમાણપત્રો માટે દસ્તાવેજો (ડોક્યુમેન્ટ) ની યાદી

ગુજરાત સરકારની નવીનતમ યોજનાઓ અને પ્રમાણપત્રો માટેના દસ્તાવેજોની યાદી ગુજરાત સરકારે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેતા લાભાર્થીઓના પુરાવાઓની યાદી પ્રકાશિત કરી છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીઓ માટેના પ્રમાણપત્રો અને આધાર પુરાવા જરૂરી છે. જેની યાદી નીચે આપેલ છે.

સરકારી પ્રમાણપત્રો માટે દસ્તાવેજોની યાદી

નમસ્કાર મિત્રો, સરકારી પ્રમાણપત્રોનું નામ સાંભળતા જ આપણા મનમાં એક જ વિચાર આવે છે, કોર્ટ કચેરીનાં ધક્કા. અને આ સરકારી પ્રમાણપત્રો કાઢાવા એ એક ખુબ જ કંટાળાજનક વસ્તુ છે. અને આ પ્રમાણપત્રો કઢાવતી વખતે આપને કોઈ નું કોઈ દસ્તાવેજ ઘેર ભૂલી જઈએ છીએ.

હવે આ દસ્તાવેજ આપને ભૂલી નથી જતા પણ આપણને એ માહિતી નથી હોતી કે કયું પ્રમાણપત્ર કાઢાવા કયા દસ્તાવેજની જરૂર પડે છે. અને આ પ્રશ્નનું નિવારણ લાવવા અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ઉપયોગી આર્ટીકલ જેમાં તમે કોઈપણ સરકારી પ્રમાણપત્ર કાઢાવા માટે કયું દસ્તાવેજ જોઈએ તેની તમામ યાદી આપેલી છે.

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ ડોક્યુમેન્ટ લીસ્ટ

EBC સર્ટીફીકેટ ડોક્યુમેન્ટ લીસ્ટ

જાતી પ્રમાણપત્ર માટે ડોક્યુમેન્ટ લીસ્ટ

નવા રેશન કાર્ડ માટે દસ્તાવેજોની યાદી

લગ્નનાં પ્રમાણપત્ર માટે દસ્તાવેજોની યાદી

આવકનાં દાખલા માટે દસ્તાવેજોની યાદી

ડોમિસાઇલ પ્રમાણપત્ર માટે દસ્તાવેજોની યાદી

નવા રેશનના દસ્તાવેજોની યાદી

રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટે

RTE માટે દસ્તાવેજની યાદી

માં કાર્ડ માટે દસ્તાવેજોની યાદી

ફૂડ લાયસન્સ માટે દસ્તાવેજોની યાદી

ગુમસ્તા ધારા માટે દસ્તાવેજોની યાદી

નામ બદલો / અટક બદલો દસ્તાવેજ યાદી

Conclusion

આ રીતે તમે કોઈપણ સરકારી પ્રમાણપત્ર સરળતાથી કઢાવી શકો છો. જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા જેથી તેઓ પણ સરળતાથી કોઈપણ સરકારી પ્રમાણપત્ર મેળવી શકે.