IOCL માં 12 પાસ પર ભરતી : પગાર 25000 થી શરુ

IOCL ભરતી 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટ ની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.IOCL દ્વારા પાઇપલાઇન વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.

IOCL ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા નોન એકઝ્યુટિવ ની 56 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને રૂ.25000 થી રૂ.105000/- સુધીનો પગાર આપવામાં આવશે.ઉમેદવાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

IOCL ભરતી 2022 – હાઈલાઈટ્સ

કંપની નું નામIOCL
પોસ્ટનું નામએન્જિનિયર આસિસ્ટન્ટ, ટેક્નિકલ એટેડન્ટ
કુલ જગ્યાઓ56
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનભારત
ફોર્મની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટplapps.indianoil.in

પોસ્ટ

  • નોન એક્ઝિક્યુટિવ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ધોરણ 12 પાસ તથા ડિપ્લોમા અને ITI નો કોર્ષ ટ્રેડ મુજબ પાસ કરેલો હોવો જોઈએ.બીજી તમામ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો.

ઉમર મર્યાદા

  • ઉમેદવાર 18 વર્ષથી મોટો અને 26 વર્ષથી નાનો હોવો જોઈએ,કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટરૂ.25000 થી 105000/-
ટેક્નિકલ એટેડન્ટરૂ.23000 થી 78000/-

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારો ની પસંદગી નીચે મુજબના માપદંડ ને આધારે કરવામાં આવશે:

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ/ફિઝિકલ ટેસ્ટ
  • ડિસેબીલીટી સર્ટિફિકેટ
  • મેડિકલ ફિટનેસ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ફાઈનલ મેરીટ લિસ્ટ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 12.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 10.10.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઈટ Click Here