ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેડ ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Ma card status check online

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેડ ક્લાર્ક, ફાયરમેન, જુનીયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર વગેરેની કુલ 149 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : 3000 રૂપિયા ખર્ચીને કરે છે આ ખેડૂત 5 લાખ રૂપિયાની કમાણી, જાણો શું છે પાછળનું રહસ્ય

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર હેડ ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જ કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામહેડ ક્લાર્ક, ફાયરમેન, જુનીયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા149
સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
અરજી શરૂ તારીખ01-022023
અરજી છેલ્લી તારીખ21-02-2023
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર2
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર1
સ્ટેશન ફાયર ઓફિસર1
આસીસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર1
સેનેટરી સબ ઇન્સ્પેકટર10
જુનીયર ક્લાર્ક36
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટ3
ફાયરમેન5
સીનીયર ફાયરમેન2
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટ16
જુનીયર ઓપરેટર7
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)7
તબીબી અધિકારી4
ગાયનેકોલોજીસ્ટ3
પીડીયાટ્રીશ્યન3
સ્ટાફ નર્સ7
ફાર્માસિસ્ટ3
લેબોરેટરી ટેક્નીશીયન8
ફિમેલ હેલ્થ વર્કર25
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)5
કુલ149

શૈક્ષણિક લાયકાત

જગ્યા નામલાયકાત
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરમાન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ અથવા સમકક્ષ.
– ગુજરાત સિવીલ સર્વિસીઝ કલાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારીઅંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર– બી.ઈ./બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર/ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન) અને 3 વર્ષનો અનુભવ અથવા એમ.સી.એ અને 5 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
સ્ટેશન ફાયર ઓફિસર– માન્ય યુનિવર્સીટીના સ્નાતક.
ટેકનીકલ લાયકાત
– નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ.
– સરકારી કે અર્ધસરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ.
– હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
આસીસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર– ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ડીપ્લોમા ઈલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન અને 3 વર્ષનો અનુભવ અથવા બી.ઈ/બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર/ઈલેક્ટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન) અને 2 વર્ષનો અનુભવ અથવા એમ.સી.એ. અને 2 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
સેનેટરી સબ ઇન્સ્પેકટર– સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમા કોર્ષ.
– ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
જુનીયર ક્લાર્ક– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટ– બી.ઈ./બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર) અને 3 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમા આઈ.ટી. અને 5 વર્ષનો અનુભવ અથવા એન.સી.એ. અને 3 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
ફાયરમેન– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) અથવા નેશનલ ફાયર એકેડમીની સમકક્ષ ફાયરમેનનો છ માસનો કોર્ષ.
– લાઈટ (હળવા) મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
– સ્વીમીંગની જાણકારી જરૂરી છે.
– શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
સીનીયર ફાયરમેન– માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા સમકક્ષ.
– નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) ફાયરમેનનો છ માસનો કોર્ષ.
– લાઈટ (હળવા) મોટર વ્હીકલ લાયસન્સ એક વર્ષ જુના.
– સ્વીમીંગની જાણકારી જરૂરી છે.
– શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટ– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
જુનીયર ઓપરેટર– ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ)માંથી ઈલેક્ટ્રીશ્યનનો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કોર્ષ (NCVT/GCVT માન્ય).
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)– ટેકનીકલ પરીક્ષા બોર્ડ અથવા જી.ટી.યુ. દ્વારા માન્ય થયેલ સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડીપ્લોમા ઇન સીવીલ એન્જીનીયર (ડીસીઈ) અથવા સરકાર માન્ય કરેલ સમકક્ષ લાયકાત (બી.ઈ.(સીવીલ) કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકશે).
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
તબીબી અધિકારી– એમ.બી.બી.એસ (ભારત સરકાર માન્ય યુનિવર્સીટી ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ).
– ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગાયનેકોલોજીસ્ટ– સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી) અથવા ડી.એન.બી. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
– ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પીડીયાટ્રીશ્યન– સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી. (પીડીયાટ્રીશ્યન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડીયાટ્રીશ્યન અથવા ડી.એન.બી.(પીડીયાટ્રીશ્યન)ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈ પણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
– ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
સ્ટાફ નર્સ– ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ)નો ડિગ્રી કોર્ષ અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ એન્ડ મીડવીફરીનો ડીપ્લોમા કોર્ષ અથવા સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ફાર્માસિસ્ટ– ડી.ફાર્મ અથવા બી.ફાર્મ (ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટીમાંથી) અને જુનીયર ફાર્માસીસ્ટ તરીકેનો સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હેઠળના નિગમ કે કોઈ પણ હોસ્પિટલમાં ડીસપેન્સર તરીકેનો અથવા કોઈ પણ ફાર્માસ્યુટીકલ કંપની (કંપની એક્ટ – ૨૦૧૩ હેઠળ નોંધાયેલ)માં ફાર્માસિસ્ટ અથવા મેડીકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો બે વર્ષનો અનુભવ.
– ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. (ફાર્મસી એક્ટ ૧૯૪૮ હેઠળ).
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
લેબોરેટરી ટેક્નીશીયન– યુનિવર્સીટી ગ્રાંટ કમીશન એક્ટ-૧૯૫૬ હેઠળ નોંધાયેલ કોઈ પણ યુનિવર્સીટીમાંથી બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી) અથવા બી.એસ.સી. (બાયો કેમિસ્ટ્રી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
– ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટી કે ડીમ્ડ કે ગ્રાન્ટેડ યુનિવર્સીટીમાંથી નીચેનામાંથી કોઈ એક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
એ) ડીપ્લોમા ઇન લેબોરેટરી ટેકનીશીયન અથવા
બી) મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્સ અથવા
સી) ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા
ડી) પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા
ઈ) મેડીકલ લેબોરેટરી ટેક્નીશીયન ટ્રેઈનીંગનો એક વર્ષનો કોર્ષ
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર– સરકાર માન્ય ડીપ્લોમાં નર્સિંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)– સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમાંનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આ પણ વાંચો : Anubandham Rojgar Portal : તમારા જિલ્લાની નોકરીની તમામ માહિતી મેળવો આ પોર્ટલ દ્વારા

ઉમર મર્યાદા

પોસ્ટ ઉમર મર્યાદા
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર18-35 વર્ષ
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર18-35 વર્ષ
સ્ટેશન ફાયર ઓફિસર18-35 વર્ષ
આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર18-35 વર્ષ
સેનેટરી સબ ઇન્સ્પેકટર18-33 વર્ષ
જુનીયર ક્લાર્ક18-33 વર્ષ
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટ18-35 વર્ષ
ફાયરમેન1833 વર્ષ
સીનીયર ફાયરમેન18-35 વર્ષ
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટ18-33 વર્ષ
જુનીયર ઓપરેટર18-33 વર્ષ
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)18-33 વર્ષ
તબીબી અધિકારી18-35 વર્ષ
ગાયનેકોલોજીસ્ટ18-35 વર્ષ
પીડીયાટ્રીશ્યન18-35 વર્ષ
સ્ટાફ નર્સ18-40 વર્ષ
ફાર્માસિસ્ટ18-35 વર્ષ
લેબોરેટરી ટેક્નીશીયન18-36 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર18-33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)18-33 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરરૂ. 31,340/-
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયરરૂ. 31,340/-
સ્ટેશન ફાયર ઓફિસરરૂ. 31,340/-
આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયરરૂ. 31,340/-
સેનેટરી સબ ઇન્સ્પેકટરરૂ. 31,340/-
જુનીયર ક્લાર્કરૂ. 19,950/-
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટરૂ. 31,340/-
ફાયરમેનરૂ. 19,950/-
સીનીયર ફાયરમેનરૂ. 19,950/-
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટરૂ. 19,950/-
જુનીયર ઓપરેટરરૂ. 19,950/-
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)રૂ. 31,340/-
તબીબી અધિકારી
ગાયનેકોલોજીસ્ટ
પીડીયાટ્રીશ્યન
સ્ટાફ નર્સરૂ. 31,340/-
ફાર્માસિસ્ટરૂ. 31,340/-
લેબોરેટરી ટેક્નીશીયનરૂ. 31,340/-
ફિમેલ હેલ્થ વર્કરરૂ. 19,950/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)રૂ. 19,950/-

અરજી ફી

બિન અનામત વર્ગરૂ. 500/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ
અનામત વર્ગરૂ. 250/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : મા કાર્ડ સ્ટેટસ ચેક 2023 | Ma card status check online @magujarat.com

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 01-02-2023
  • અરજી છેલ્લી તારીખ : 21-02-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here