ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આજ સુધીની સૌથી મોટી ભરતી

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022: ભારતમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોસ્ટ મેન મેલ ગાર્ડ અને અન્ય જગ્યાઓ પર અરજી બહાર પાડવામાં આવેલી છે જેમાં ભારતીય નાગરિકો આ જોબ માટે અરજી કરીને જોબ મેળવી શકે છે. જે પણ વ્યક્તિઓ આ યોજના માટે રસ ધરાવતા હોય તે વ્યક્તિઓ ઇન્ડિયા પોસ્ટ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરતી માટેની સૂચના ડાઉનલોડ કરી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી

ભારતીય ડાક દ્વારા ટોટલ 98,83 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટે માત્ર 23 સર્કલ ખાલી જગ્યાઓમાં જ મંજુર કરવામાં આવેલી છે. અહીં ઉમેદવારો શૈક્ષણિક લાયક જ જોવા મળશે અને વહી મર્યાદા તેમજ અન્ય વિગતો ચકાય છે ને આ ભરતી નો લાભ મળવા પાત્ર થશે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી- હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામપોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય
પોસ્ટ નામોપોસ્ટમેન, મેઈલ ગાર્ડ, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
પોસ્ટની સંખ્યા98083 પોસ્ટ્સ
એપ્લિકેશન સમાપ્તિ તારીખ17મી સપ્ટેમ્બર 2022
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
સત્તાવાર સાઇટwww.indiapost.gov.in

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ

પોસ્ટ જગ્યાઓ
પોસ્ટમેન:59099 પોસ્ટ્સ
મેઇલગાર્ડ:1445 પોસ્ટ્સ
મલ્ટી-ટાસ્કિંગ(MTS):37539 પોસ્ટ્સ
કુલ જગ્યાઓ 98083

શૈક્ષણિક લાયકાત

  • ભારતીય પોસ્ટ વિભાગની પ્રસ્તુત ભરતીની શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખેલ છે.

ઉમર મર્યાદા

  • આ પોસ્ટ ભરતીમાં લાભ લેવા માટે ઉમેદવારોની ઉમર 18 વર્ષથી 32 વર્ષની હોવી જોઈએ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પોસ્ટ મુજબ (પગાર ધોરણ વિષે વધુ માહિતી મેળવવા માટે કૃપા કરીને નીચે આપેલ લિંક પર ક્લિક કરીને સત્તાવાર જાહેરાત વાંચો.)

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 17 સપ્ટેમ્બર 2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

1 thought on “ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આજ સુધીની સૌથી મોટી ભરતી”

Leave a Comment