આ ટ્રીકથી કરો કોઈપણ કંપનીનું રીચાર્જ મફતમાં, ટ્રીક જાણવા અહીં ક્લિક કરો

ઇન્ટરનેટ પર એવી ઘણી બધી Free Recharge Site અવેઇલેબલ છે જેનાથી તમે મફતમાં તમારા મોબાઇલમાં રિચાર્જ કરી શકો છો. મોટાભાગે એવી ઘણી બધી વેબસાઇટો હોય છે જેને જોઈન (રજીસ્ટ્રેશન) કરવાથી તમને ૧૦ રૂપિયાનું મફતમાં રિચાર્જ મળી શકે છે.

જેમકે Airtel, Docomo, Vodafone, BSNL, Reliance, Idea, MTS, Uninor, Videocon, Virgin અને MTNL મોબાઈલ નંબરને તાત્કાલિક જ ફ્રી રીચાર્જ કરી આપે છે.

મફત રીચાર્જ 2022

Jio પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજુ કરે છે. કંપની ગ્રાહકોના બજેટ પ્રમાણે પ્લાન લાવે છે. જેમાં ઓછા બજેટમાં અનલિમિટેડ કોલ અન ડેટાનો ફાયદો ગ્રાહકોને મળે તેનું પણ ધ્યાન રખાય છે. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં કંપનીએ ત્રણ રિચાર્જ પ્લાન જિયો ફોન ગ્રાહકો માટે રજુ કર્યા હતા. જિયો ફોન ગ્રાહકો માટે કંપનીએ 1900 રૂપિયા, 1499 રૂપિયા અને 749 રૂપિયાવાળા પ્લાન રજુ કર્યા છે. જિયોના 1999વાળા પ્લાન વિશે અમે તમને વિગતવાર જણાવીએ. આ પ્લાન રિચાર્જ કરાવશો તો 2 વર્ષ સુધી કોઈ રિચાર્જ કરાવવું નહીં પડે અને તેનો એક બીજો ફાયદો એ પણ રહેશે કે યૂઝર્સને જિયો ફોન પણ ફ્રીમાં મળશે.

કઈ છે મફત રીચાર્જ મેળવવાની ટેકનીક

પ્લે સ્ટોરમાં જઈ mCent નામની app download કરી તમને ફ્રી રીચાર્જ મળશે. સાથે જ mCent ને જો તમે તમારા ફેમેલીમાં કે મિત્રોને રેફરલ કરો તો વધારે પૈસા કમાઈ શકો છો. mCent ક્યારેક ૪૦, ૫૦ ક્યારેક તો ૭૦ રૂપિયા સુધીના પૈસા referrals કરી આપે છે.

આ પ્લાનની ખાસિયત એ છે કે ગ્રાહકોને 1999 રૂપિયાના રિચાર્જમાં મળનારી તમામ સુવિધાઓ ઉપરાંત જિયો ફોન પણ ફ્રીમાં મળશે. જેનો અર્થ એ છે કે જે યૂઝર્સ પાસે જિયો ફોન નથી તેઓ આ રિચાર્જ કરાવે અને ફોનની સાથે 2 વર્ષની સર્વિસિઝનો પણ ફ્રીમાં ફાયદો ઉઠાવે. 

જાણો કઈ રીતે અપનાવી શકાય છે આ ટેકનીક

આ એપની મદદથી તમે ઓનલાઇન ગેમ રમીને પોઈન્ટ કમાઈ શકો છો અને તમારો મોબાઇલ પણ Recharge કરી શકો છો.


આ વેબસાઇટસ માં (ઉપરોક્ત દર્શાવેલ) તમે રજીસ્ટ્રેશન કરીને જણાવવામાં આવેલ સ્ટેપ્સને ફોલો કરવા આ ઉપરાંત ઘણી બધી એવી સાઇટ્સ હોય છે જેમાં ગેમ રમવાની હોય, એડ જોવાની, ફેસબુકમાં એડ ફ્રેન્ડસને શેર કરવી વગેરે રીતો હોય છે. આ બધું કર્યા બાદ તમારે મોબાઈલ રીચાર્જ બટન પર ક્લિક કરવું અને તમારા ખાતામાં પૈસા જમા થઇ જશે.