Advertisements

પશ્ચિમ રેલવે ભરતી 2023 : પશ્ચિમ રેલવે વર્ષ 2023-2024 માટે પશ્ચિમ રેલવેઝના અધિકાર ક્ષેત્ર હેઠળના વિવિધ ડિવિઝનો, વર્કશોપ્સ અને યુનિટોમાં એપ્રેન્ટીસ એક્ટ, 1961 હેઠળ નિર્ધારિત ટ્રેડમાં તાલીમ માટે સૂચિત 3624 સ્લોટ સામે એપ્રેન્ટીસ તરીકે કામ કરવા જોડાવવામાં રસ ધરવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે.
પશ્ચિમ રેલવે ભરતી 2023
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોટ તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
પશ્ચિમ રેલવે ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ભારતીય રેલવે વિભાગ |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 3624 |
અરજી શરૂ તારીખ | 27-06-2023 |
અરજી છેલ્લી તારીખ | 26-07-2023 |
સત્તાવાર વેબસાઈટ | www.rrc-wr.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
પોસ્ટ
- એપ્રેન્ટીસ
શૈક્ષણિક લાયકાત
- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિકયુલેટ અથવા 10મું વર્ગ ઓછામાં ઓછા 50% સાથે પાસ.
ઉમર મર્યાદા
- ઉમેદવારની વય મર્યાદા 15 થી 24 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
- ઉમેદવારોને નિયમો મુજબ પગાર / સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવારોઓ www.rrc-wr.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ | 27-06-2023 @ 11.00 hrs |
અરજી કરાની છેલ્લી તારીખ | 26-07-2023 @ 17.00 hrs |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |