Vajpayee Bankable Yojana એ Loan Scheme છે.
આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે
આ લોન પર
Loan Subsidy
પણ આપવામાં આવે છે
વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે
વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે
અહીં ક્લિક કરો