તબેલા માટેની લોન યોજના દ્વરા રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે

પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે આવી લોન આપવામાં આવે છે.

 લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.

આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે લોન ની વધુ માહિતી માટે નીચે ક્લિક કરો