સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે.

આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. 

આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય મળવાપાત્ર થશે.

ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.

ટ્રેક્ટર સહાય યોજના વધુ માહિતી તેમજ ફોર્મ માટે