ગુજરાત રાજ્ય ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022

Ikhedut yojana 2022 | Water Pump Subsidy Scheme In Gujarat 2022 | Ikhedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ |સબસીડી યોજના 2022

સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ ગુજરાતના Ikhedut Portal 2022 પર મૂકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ખેડૂતો માટેની યોજનાઓ . બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવવામાં આવે છે.બાગાયતી વિભાગ દ્વારા ટ્રેકટર સહાય યોજના, કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના, ટીસ્યુ લેબરોટરી વીજદાર સહાય યોજના,ખેતી ઓજારો માટેની યોજના , નાની નર્સરી યોજના, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના વગેરે ઓનલાઈન પોર્ટલમાં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ લેખ ના માધ્યમથી ડીઝલ, ઇલેક્ટ્રિક, પેટ્રોલ પંપસેટ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાતમાં વોટર પંપ સબસિડી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ આઈ ખેડૂત પોર્ટલ પર ઘણા બધા વિભાગોની યોજનાઓનો Online ચાલતી હોય છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ વગેરે પર સહાય આપવામાં આવે છે. Water Pump Subaidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

The purpose of the scheme

બાગાયતી યોજના ગુજરાત દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાક કે છોડને પાણી પાઈ શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે.

Eligibility to avail the scheme

ગુજરાત સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પમ્પ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ પમ્પ સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે જણાવેલ છે.

1.લાભાર્થી ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
2.લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
3.આ યોજનાનો લાભ અત્યારે ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને આપવામાં આવશે.
4.પમ્પ સહાય યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.
4.લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

Benefits to be availed in Diesel, Electric, Petrol set assistance scheme

આઈ ખેડૂત પોર્ટલ પરથી પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો ને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી કરવા પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ આપેલી છે છે.

1.આ યોજનાનો લાભ ગુજરાતમાં ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ હાલ પૂરતી અમલમાં છે.
2.આ યોજના માટે ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
3.આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
4.આ યોજનામાં ખેડૂતોને વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.

વોટર પંપ સબસિડી યોજના માટે જરૂરી દસ્તાવેજ

ગુજરાત સરકાર દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ લાભાર્થી ખેડૂત પાસે હોવા જોઈએ.

ગુજરાત સરકાર દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ લાભાર્થી ખેડૂત પાસે હોવા જોઈએ.

  • .લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • લાભાર્થી ખેડૂત અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો અરજદાર ખેડૂત SC જ્ઞાતિનો હોય તોતેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ખેડૂત ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ખેડૂત રેશનકાર્ડની નકલ
  • જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • જો અરજદાર ખેડૂત લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો
  • લાભાર્થી ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • .લાભાર્થી ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • .અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

વોટર પંપ સબસિડી યોજનાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા

કૃષિ સહાય યોજના 2022 હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) દ્વારા પણ લાભાર્થી અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તો Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું. ત્યારબાદ યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવા નું રહેશે
  • “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના તમને બતાવશે.
  • જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ખોલ્યા પછી તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડનો નંબર અને મોબાઈલ નંબર નાખી અને ત્યારબાદ Captcha Image નાખીને અરજદારે અરજી કરવાની રહેશે.
  • અરજદારે આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજદાર ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવું
  • ક્લિક કર્યા પછી અરજદારે ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વખત અરજી કન્‍ફર્મ પછી અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની લાભાર્થી ખેડૂતે નોંધ લેવી.
  • અરજદારે ઓનલાઈન અરજી કર્યા પછી પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
  • અરજદાર દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

Last date for online application

ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજનામાં લાભાર્થી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પમ્પ સેટ યોજના માટે લાભાર્થીઓએ તારીખ- તા 01/03/2022 થી 30/04/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

How to watch IPL 2022 for Free on Mobile! (5 Easy Ways)

How To Watch IPL 2022 For Free On Your Mobile Phone? The first match of the tournament is going to take place between the defending champion Mumbai Indians and Chennai Super Kings on 19th September. This will be a rematch of the IPL 2020 final where MI beat CSK and won the trophy. So, it will be really exciting to watch these two teams lock horns and rumble again.

tata ipl free live app: The best part is, we are going to watch Dhoni take charge of the ground almost after one and a half years. Especially after retirement, seeing Dhoni performing again will be a treat for the ‘MSDians’. Definitely, this time, the matches are going to be massive ones.

However, the final match will be played on 10th November. So, you really need a reliable platform to start streaming IPL live from day one. Here we have handpicked 5 easy methods to watch IPL on mobile. So, without much ado, let’s learn the steps of making your choice of best streaming platforms for IPL 2021 (tata ipl 2022 app).