વલસાડ જિલ્લા સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

વલસાડ જિલ્લા બેન્ક ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

આ પણ વાંચો : [JAU] જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવી SRF તથા અન્ય જગ્યાઓ માટે ભરતી

વલસાડ જિલ્લા બેન્ક ભરતી 2023

વલસાડ જિલ્લા બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

વલસાડ જિલ્લા બેન્ક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંક લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળવલસાડ, નવસારી, ડાંગ
નોટિફિકેશનની તારીખ06 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ06 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.vdcbank.in

પોસ્ટ

  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર,
  • બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર
  • એગ્રિકલચર ઓફિસર
આ પણ વાંચો : સુગર ફેક્ટરી બારડોલીમાં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

વલસાડ ડીસ્ટ્રીકટ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂપિયા 30,000 થી લઇ 40,000 સુધી પગાર મળી શકે છે. વધુ માહિતી માટે બેંકનો નો સંપર્ક અવશ્ય કરી લેવો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટિકલ પરીક્ષા/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારને એક વર્ષ સુધી Probation એટલે કે અજમાયશી સમય ઉપર કામગીરી કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે. ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
  • અરજી કરવા માટેનું સરનામું ચેરમેન/ ચીફ એક્ષેકયુટીવ ઓફિસર વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, વલસાડ, વહીવટી કચેરી, સહકાર સદન, કચેરી રોડ, પેહલો માળ, વલસાડ – 396001 છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ06 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here