વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 4 પાસ ઉપર ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

Vadodara Municipal Corporation Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ પર શનિ દેવ કરશે કૃપા, જાણો તમારું ભવિષ્ય

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 હેઠળ કુલ 370 સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુMale જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

જાહેરાત ક્રમાંક1164/2022-23
પોસ્ટ ટાઈટલVadodara Municipal Corporation Bharti 2023
પોસ્ટ નામVMC ભરતી 2023
સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
કુલ જગ્યા370
સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
છેલ્લી તારીખ03-04-2023
સત્તાવાર વેબસાઈટvmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)74
સ્ટાફ નર્સ (કરાર આધારિત)74
એમ.પી.એચ.ડબલ્યુMale (કરાર આધારિત)74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)74
આ પણ વાંચો : SBI WhatsApp Banking Service : હવે સ્ટેટ બેન્ક ને લગતા તમામ કામ કરો તમારા WhatsApp દ્વારા

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)એમ.બી.બી.એસ. ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવુ જરૂરી છે.
સ્ટાફ નર્સ (કરાર આધારિત)ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટકોર્સ કરેલ હોવો જરૂરી છે.
એમ.પી.એચ.ડબલ્યુMale (કરાર આધારિત)12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)ધોરણ 4 પાસ, સફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ.

ઉમર મર્યાદા

મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)રૂ. 70,000/-
સ્ટાફ નર્સ (કરાર આધારિત)રૂ. 13,000/-
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)રૂ. 13,000/-
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)રૂ. 10,000/-
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)રૂ. 10,000/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

આ પણ વાંચો : [AMC] અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જાગ્યો માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ03-042023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here