આજનો સોના ચાંદીના ભાવ : આજે બજાર માં થયા મોટા ફેરફાર જાણો આજના સોના ચાંદીના ભાવ

Gold Price Today : દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે પણ સોનું અને ચાંદી ઉપલા સ્તરે છે. સોનું 60 હજારની ઉપર અને ચાંદી 75 હજારની ઉપર કારોબાર કરી રહી છે. આજે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 61000ની આસપાસ જઈ રહ્યું છે. આજે સોનામાં 60950ની સર્વોચ્ચ સપાટી જોવા મળી છે. બપોરે1.50 વાગે સોનાની કિંમત પર નજર કરીએ તો તે 60680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તેમાં રૂ.170નો વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનું રૂ. 60733ના સૌથી નીચા સ્તરે ગયું હતું. સોનાના આ ભાવ તેના મે વાયદા માટે છે.

આજનો સોના ચાંદીના ભાવ

પોસ્ટ નું નામ સોના ચાંદીના ભાવ
ભાષા ગુજરાતી
તારીખ 24/05/2023
રાજ્ય ગુજરાત

આજનો સોનાના ભાવ

વૈશ્વિક સ્તર પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે ઝવેરી ખરીદી નરમ પડવાથી આજે રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનું 140 રૂપિયા નીચે ઉતરી 32,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ઔદ્યોગિક એકમો નરમ પડવાથી ચાંદી પણ 150 રૂપિયા નીચે ઉતરી 41,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.વિશ્વની અન્ય પ્રમુખ કરન્સીના બાસ્કેટમાં ડૉલરના બે સપ્તાહના ઉચ્ચત્તમ સ્તર પર ભાવ પહોંચ્યા બાદ પીળી ધાતુ પર દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં લંડનમાં અત્યારે સોનું 5.55 ડૉલર નીચે ઉતરી 1,330.15 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. જૂનનો અમેરિકન સોનાનો વાયદો પણ 6.1 ડૉલર નીચે ઉતરી 1,332.20 ડૉલર પ્રતિ ઔસ બોલાઈ રહ્યો છે. ચાંદી પણ 0.10 ડૉલરના પતનની સાથે 16.98 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. વેપારીઓએ જણાવ્યું કે વૈશ્વિક દબાણ અને સોનાની ઉંચી કિંમતને કારણે રિટેલ ઝવેરાતી માંગ નબળી પડી ગઇ છે, જેને કારણે સોનાના ભાવ લુઢકી ગયા છે.

સોનું ખરીદતા પહેલા ખાસ રાખો ધ્યાન

સોનું ખરીદતી વખતે, તેની ગુણવત્તા ધ્યાનમાં રાખો. હોલમાર્ક જોયા પછી જ સોનાના આભૂષણો ખરીદવાનું સારું રહેશે. હોલમાર્ક એ સોનાની સરકારી બાંયધરી છે અને ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) હોલમાર્ક નક્કીએ કરે છે.હોલમાર્ક યોજના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે. 24 કેરેટ સોનામાંથી નથી બનાવવામાં આવતી ઝવેરી. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે પરંતુ તે ઘરેણાં બનાવતું નથી કારણ કે તે ખૂબ નરમ છે.ઘરેણાં માટે વધુ 22 કેરેટથી 18 કેરેટ સોનાનો ઉપયોગ મોટે ભાગે થાય છે. દરેક કેરેટમાં અલગ હોલમાર્ક નંબર હોત. ઉદાહરણ તરીકે, 24 કેરેટ પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 પર 750લખેલ હોય છે. આનાથી સોનાની શુદ્ધતા વિશે માહિતી મળે છે.

ચાંદીના આજના ભાવ

સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ સતત બીજા નવી રેકોર્ડ બ્રેક ઉંચાઇએ પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે ચાંદીના ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત 76500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.