[SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 10 પાસ પર 45284 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
SSC એ 45284 જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. ઓનલાઈન અરજી 27 ઓક્ટોબર 2022 થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવાર SSC GD કોન્સ્ટેબલની નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક મોટી તક … Read more