Psm100 Nagar : આ એપથી જાણો પ્રમુખસ્વામી નગર કેવી રીતે પહોંચવું? ક્યાં કયો કાર્યક્રમ જોવો?

Psm100 Nagar : આ એપથી જાણો પ્રમુખસ્વામી નગર કેવી રીતે પહોંચવું? ક્યાં કયો કાર્યક્રમ જોવો?

Psm100 Nagar : શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. PM મોદી આજે સાંજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત કરાવશે. 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે અને શનિ-રવિમાં આ … Read more