સરકારે કર્યો PAN-Aadhaar લિંક કરવાની સમય મર્યાદામાં વધારો, જાણો હવે છેલ્લી તારીખ કઈ છે?

સરકારે કર્યો PAN-Aadhaar લિંક કરવાની સમય મર્યાદામાં વધારો, જાણો હવે છેલ્લી તારીખ કઈ છે

PAN-Aadhaar Link : કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. … Read more