મધ્યાન ભોજન વિભાગ ડાંગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મધ્યાન ભોજન વિભાગ ડાંગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM ડાંગ ભરતી 2023 : ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરો. આ પણ વાંચો : [NHM] નેશનલ હેલ્થ મિશન અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી … Read more