Kisan Credit Card:પશુધન ખરીદી માટે વિના વ્યાજ પર 2 લાખ રૂપિયા મળશે

સરકારની સહાય :ગાય, ભૈંસ, બકરી, ભૂંડ, મુર્ગી પાલન માટે માહિતી ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોમાં વધુ એક પહેલ ઉમેરવામાં આવેલ છે . ખેતીની સાથે પશુપાલન કરતા ખેડૂતોને સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. આ યોજનાની … Read more