iKhedut Portal : ખેડૂતોને લગતી વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટેનું પોર્ટલ

iKhedut Portal ખેડૂતોને લગતી વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટેનું પોર્ટલ

રાજ્યમાં અને આખાય દેશમાં અત્યારે ડિજીટલ ક્રાંતિ ચાલી રહી છે. સરકારી કચેરીઓ, પ્રાઈવેટ સંસ્થાઓ તથા દરેક વિભાગ પોતાની સેવાઓ ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e–Samaj Kalyan Portal અમલી બનાવેલ છે. એવી જ રીતે કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ-કુટિર પોર્ટલ બનાવવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાગરિકોને 190 … Read more