ગુજરાત ચૂંટણી 2022 : 182 સીટ નું ફાઇનલ રિજલ્ટ અને ઉમેદવારોનું લિસ્ટ

Gujarat Election 2022

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને વૃદ્ધો, યુવકો સહિત મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 14 … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજો તબક્કો આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 … Read more

ગુજરાત ઇલેકશન 2022 ને લઈને મહત્વનો નિર્ણય, ચૂંટણીનાં દિવસે રહશે સમસ્ત રાજ્યમાં રજા

ગુજરાત ઇલેકશન 2022 ને લઈને મહત્વનો નિર્ણય, ચૂંટણીનાં દિવસે રહશે સમસ્ત રાજ્યમાં રજા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે બીજા વિસ્તારોમાં મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના દિવસે એટલે કે 1 … Read more

Gujarat Election 2022 : તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Election 2022 તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે જુઓ અહીં ક્લિક કરીને

જાણો આ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું … Read more

Gujarat Election 2022 : કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર, 46 સીટો પર આપી ટીકીટ

Gujarat Election 2022 કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર, 46 સીટો પર આપી ટીકીટ

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોર-શોર થી ચાલી રહી છે, આની સાથે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સમસ્ત રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. અને આ વચ્ચે ગઈકાલે ભાજપે 160 સીટોના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દીધું હતું, અને આ જોઇને કોંગ્રેસ પણ એકશનમાં આવી ને તેમના ઉમેદવારોને 46 જગ્યાઓ પર ટીકીટ … Read more