શું તમારી પાસ પણ નથી ચૂંટણી કાર્ડ? ચૂંટણી પહેલા કઢાવી લો આ કલરવાળું ચૂંટણીકાર્ડ ઘરે બેઠા ઓનલાઈન

શું તમારી પાસ પણ નથી ચૂંટણી કાર્ડ ચૂંટણી પહેલા કઢાવી લો આ કલરવાળું ચૂંટણીકાર્ડ ઘરે બેઠા ઓનલાઈન

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ | EPIC ID CARD DOWNLOAD : ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 ફેબ્રુઆરી 2022 થી ચૂંટનીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઈ શકે તે માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટનીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો … Read more