ખેડૂતો માટે સોલાર ટ્રેપ સહાય યોજના : સોલાર લાઈટ ટ્રેપ માટે મળશે 90% સહાય

ખેડૂતો માટે સોલાર ટ્રેપ સહાય યોજના : સોલાર લાઈટ ટ્રેપ માટે મળશે 90% સહાય

પાકના રક્ષણ માટે ખેડૂતો વસાવી લે સૂર્યથી ચાલતું આ સાધન, 90% સુધીના પૈસા ગુજરાત સરકાર આપશે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે. ખેડૂતોને જંતુઓના ત્રાસથી મળશે મુક્તિ સરકાર આપી રહી છે સબસિડી સોલાર … Read more