મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2023 : મહિલાઓને રોજગાર મેળવવા મળશે 1 લાખ 25 હજારની સહાય

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2023 મહિલાઓને રોજગાર મેળવવા મળશે 1 લાખ 25 હજારની સહાય

મહિલા સમૃદ્ધિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા(Mahila samrudhdhi Yojna) મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) હેઠળ … Read more