માનવ ગરિમા યોજના ૨૦૨૨ અંતર્ગત પસંદ થયેલ લાભાર્થીઓના નામની યાદી જાહેર, જુઓ તમારું નામ

માનવ ગરિમા યોજના ૨૦૨૨ અંતર્ગત પસંદ થયેલ લાભાર્થીઓના નામની યાદી જાહેર, જુઓ તમારું નામ

રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે અલગ-અલગ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઘણા વિભાગો દ્વારા Online Portal દ્વારા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાતા હોય છે. કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj … Read more