કાચા તેલના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થઇ શકે છે ઘટાડો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલ નવીનતમ ભાવ સૂચના અનુસાર મંગળવારે, 20 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી યથાવત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 8 રૂપિયા પ્રતિ લીટર અને 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી ઈંધણના ભાવ સ્થિર છે. બાદમાં, મહારાષ્ટ્ર સરકારે વેલ્યુ-એડેડ-ટેક્સ … Read more