આ બે વસ્તુ ખાવાથી માત્ર 5 મીનીટમાં દુર થઇ જસે ગેસ

આજકાલ ખાવા-પીવાની વસ્તુઓ એવી થઈ ગઈ છે કે પેટમાં ગેસ બનવો, એસિડિટી જેવી બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. અને ખાસ કરીને શિયાળામાં આપણે વિવિધ પ્રકારની તળેલી વસ્તુઓ ખાતા રહીએ છીએ જેના કારણે પેટમાં, છાતીમાં અથવા તો ક્યારેક માથામાં એસિડિટી સ્વરૂપે ભારે દુખાવો થાય છે. તે સમયે માત્ર એટલું જ લાગે છે કે જલદીથી પીડામાંથી રાહત … Read more