ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા પૂર્ણ, જુઓ EXIT POLLમાં કોને કેટલી સીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા પૂર્ણ, જુઓ EXIT POLLમાં કોને કેટલી સીટ

ગુજરાતમાં બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ હવે જ્યારે વિવિધ એજન્સીઓ દ્વારા Exit Poll દ્વારા તારણ કાઢવામાં આવ્યું તો ગુજરાતમાં એકવાર ફરી મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે અમારા દ્વારા પણ રાજ્યની તમામ બેઠકોને લઇને સર્વે કરવામાં આવ્યો. ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં રંગેચંગે લોકશાહીનો પર્વ ઉજવાયો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને વૃદ્ધો, યુવકો સહિત મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 14 … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજો તબક્કો આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

નમસ્કાર મિત્રો છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ જામ્યો છે, આચારસંહિતા લાગતા પહેલા ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવા જીત હાંસલ કરવા ઘણી બેઠકો કરી, તથા ઘણી સભાઓ કરી. પરંતુ 3 નવેમ્બરથી આચારસંહિતા લાગતાની સાથે જ બેઠકો બંધ થઇ ગઈ અને રપ્રચારો થતા પણ અટવાઈ ગયા છે. પરંતું હવે … Read more