કૂવારબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના અંતર્ગત મળશે દીકરીના લગ્ન માટે 22000 રૂપિયાની સહાય

કૂવારબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના અંતર્ગત મળશે દીકરીના લગ્ન માટે 22000 રૂપિયાની સહાય

કૂવારબાઈનું મામેરું યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ–સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર … Read more