દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે, સચોટ અનુમાન લગાઓ અને જીતો 1 લાખ રૂપિયા કોન્ટેસ્ટ, જાણો તમામ માહિતી

દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે, સચોટ અનુમાન લગાઓ અને જીતો 1 લાખ રૂપિયા કોન્ટેસ્ટ, જાણો તમામ માહિતી

ફાઇનલી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો દિવસ પણ આવી પહોંચ્યો. ‘દિવ્ય ભાસ્કર’ એપ તરફથી અમે એવી હૃદયપૂર્વક આશા કરીએ છીએ કે આપે મતદાન કરીને દેશની લોકશાહીને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો જ હશે. હવે સૌને ઇન્તેજાર છે આઠમી ડિસેમ્બરનો, જ્યારે તમામ EVM ખૂલશે અને કોણ જીત્યું અને કોણ હાર્યું તેનો ફેંસલો આવી જશે. આ પ્રક્રિયા … Read more