મહિલા સ્વાવલંબન યોજના : આ યોજના હેઠળ નવો વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે રૂ. 2 લાખ સુધીની લોન સહાય

મહિલા સ્વાવલંબન યોજના

ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ … Read more