ખેડૂત સાધન સહાય યોજના 2023 : ખેતીવાડીના સાધનો ખરીદવા માટે મળશે રૂ. 15,000 ની સહાય

ખેડૂત સાધન સહાય યોજના 2023 ખેતીવાડીના સાધનો ખરીદવા માટે મળશે રૂ. 15,000 ની સહાય

ખેડૂત સાધન સહાય યોજના : જેમાં આપણે કાચા મંડપ સહાય યોજના, મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના અને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આ યોજનાનો ઉદેશ્યએ ખેડૂતની આવક વધારવાનો છે. હવે સરકાર દ્વારા ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે. … Read more