સુગર ફેક્ટરી બારડોલીમાં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : તાપી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી

સુગર ફેક્ટરી બારડોલી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામશ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળબારડોલી, ગુજરાત
નોટિફિકેશનની તારીખ04 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ bardolisugar.com

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બારડોલી સુગર ફેક્ટરી દ્વારા ટર્નર, વાયરમેન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ, ઈલેક્ટ્રીશિયન, કમ્પ્યુટર તથા વેલ્ડરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બારડોલી ડુંગર ફેક્ટરી ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 6000 થી 8000 ચુકવવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ @ apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. ત્યારબાદ તારીખ 04 મે 2023 થી 13 મે સુધીમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન, બારડોલી 394601, જિલ્લો – સુરત ખાતે પોસ્ટ દ્વારા ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ04 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2023
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ 3 રાશીવાળા વ્યક્તિઓ થશે માલામાલ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here