સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ભરતી 2023 : સાવલી ટેક્નોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર, ગુજરાત સરકારે ટેકનિકલ આસિસ્ટન્ટ અને ફેસિલિટી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકાશિત કરી છે. યોગ્ય ઉમેદવારો પાસેથી સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
અનુક્રમણિકા
સાવલી ટેકનોલોજી ભરતી 2023
સાવલી ટેકનોલોજી અને બિઝનેસ લિમિટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
સાવલી ટેકનોલોજી ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ
સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર, ગુજરાત સરકાર
પોસ્ટ
ટેકનિકલ મદદનીશ અને સુવિધા સહાયક
ખાલી જગ્યાઓ
2
જોબ સ્થાન
વડોદરા
જોબનો પ્રકાર
સરકાર
એપ્લિકેશન મોડ
ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ
@ stbi.gujarat.gov.in
પોસ્ટનું નામ
ટેકનિકલ આસિસ્ટન્ટ
સુવિધા સહાયક
શૈક્ષણિક લાયકાત
પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવેલ છે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
ઉમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉમર
ટેકનિકલ આસિસ્ટન્ટ
નિયમો મુજબ, ઉંમર મર્યાદા – 37 વર્ષ
સુવિધા સહાયક
નિયમો મુજબ, ઉંમર મર્યાદા – 33 વર્ષ
પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર
ટેકનિકલ આસિસ્ટન્ટ
રૂ. 48000/-
સુવિધા સહાયક
રૂ. 35000/-
પસંદગી પ્રક્રિયા
ટેસ્ટ
ઇન્ટરવ્યુ
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો નીચેની લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.