સ્ટેટ બેન્કની ધમાકેદાર ઓફર : હવે 50000 ની લોન મેળવો માત્ર ને માત્ર 5 મીનીટમાં

ભારત દેશમાં અને ગુજરાતમાં વિવિધ યોજનાઓ મારફતે નાગરિકોને લોન આપવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે. પરંતુ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયના તમામ બેંક ખાતાધારકોને આપવામાં આવતી લોન વિશે વાત કરીશું. SBI E Mudra Yojana હેઠળ ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અને લોન પણ મેળવી શકે છે. તો પ્રિય વાંચકો આ આર્ટીકલમાં આપણે SBI E Mudra Loan 2022 ની વિગતવાર માહિતી આપીશું.

સ્ટેટ બેન્કની ધમાકેદાર ઓફર

અમે તમને જણાવી દઈએ કે,State Bank of India ના તમામ ખાતેદારને બેંક તરફથી Online Loan મેળવી શકે છે. તેના માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તમારું બેંક ખાતું સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં હોવું જોઈએ. તો જ તમે આ SBI E Mudra Loan 2022 નો લાભ મેળવી શકો છો. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

Overview

બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
આર્ટિકલનું નામSBI E Mudra Loan 2022
કોણ અરજી કરી શકે છે?દરેક SBI ખાતાધારક અરજી કરી શકે છે.
અરજીની રીત?ઓનલાઈન
લોનની રકમ?બેંક સાથેના તમારા ક્રેડિટ રેકોર્ડ્સ પર આધાર રાખે છે.
જરૂરી વય મર્યાદા?18 વર્ષ
સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/

SBI ઈ-મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી

અમે, અમારા આ આર્ટિકલમાં બધા યુવાનો અને નાગરિકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. જેઓ તેમના સ્વ-રોજગાર, સ્ટાર્ટ-અપ અથવા અન્ય કોઈ હેતુ માટે લોન મેળવવા માગે છે. SBI E-Mudra Loan2022 ની બધી જ માહિતી આપીશું તેના માટે આ લેખ અંત સુધી વાંચવો પડશે.

ભારતીય સ્ટેટ બેંક હેઠળ ‘ઈ મુદ્રા યોજના’ હેઠળ લોન મેળવવા માટે, તમારા બધા અરજદારોએ ઓનલાઈન અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળશે. અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું. જેથી તમે બધા સરળતાથી E Mudra Yojana હેઠળ લોનની લાભ લઈને નવી શરૂઆત કરી શકો.

આ લોન લેવા માટેના જરૂરી આધાર પુરાવા

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓને પણ લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ લોન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • Saving Account કે Current Account Number અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

SBI ઈ-મુદ્રા લોન લેવા માટે અરજી કઈ રીતે કરવી?

ઈ-મુદ્રા યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકના તમામ બેંક ખાતાધારકોએ નીચેના દરેક પગલાંઓનું પાલન કરવું પડશે, જે નીચે મુજબ છે –

  • સૌપ્રથમ Google માં “SBI e-Mudra” ટાઈપ કરો.
  • ત્યારબાદ SBI ની અધિકૃત વેબસાઈટના Home Page ખૂલશે.
  • SBI E Mudra Loan 2022 ઓનલાઈન અરજી માટે સૌ પ્રથમ તમારે Direct Application Form પર આવવું પડશે.
  • હવે તમારે અહીં તમારો મોબાઈલ નંબર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે.
  • આ પછી તમારે લોનની રકમ દાખલ કરવી પડશે.
  • લોનની રકમ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે કેટલીક માહિતી દાખલ કરવાની રહેશે.
  • જેના પછી તમારે લોનના તમામ નિયમો અને શરતો સ્વીકારવી પડશે.

મહત્વપૂર્ણ લીંક

E-Mudra Official Click Here
HomePageClick Here

સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો….