શૌચાલય સહાય યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે શૌચાલય બનાવવા માટે 12,000 ની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

શૌચાલય સહાય યોજના 2023 : શું તમે પ્રધાનમંત્રી સૌચાલય યોજના માં ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા પ્રધાનમંત્રી સૌચાલય યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં શૌચ કરવાની પ્રથાને સમાપ્ત કરવા સહાય આપવની છે. સ્વચ્છ ભારત મિશન ચારણ શૌચાલય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

શૌચાલય સહાય યોજના 2023

શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. હવે અમે તમને પ્રધાનમંત્રી સૌચાલય યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. જે લોકોની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોય છે. તેઓ શૌચાલય બાંધવામાં સક્ષમ નથી. જેના કારણે તેમને શૌચ માટે ઘરની બહાર જવું પડે છે. જેના કારણે કેટલાક લોકો બીમાર પણ પડે છે.

આ અસુવિધા દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકો માટે શૌચાલય બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ મિશન હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા વધારવા માટે શૌચાલય બનાવવામાં આવશે.

શૌચાલય સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

લેખનું નામપ્રધાનમંત્રી શૌચાલય યોજના
યોજના અમલીકરણભારત સરકાર દ્વારા
સંબંધિત વિભાગપીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ
શૌચાલય યોજનાના લાભાર્થીઓભારતના તમામ નાગરિકો
યોજના હેઠળ આપવાનું ભંડોળ12,000 હજાર રૂપિયા
સ્વચ્છ ભારત મિશન તબક્કો I વર્ષ2014 થી 2019
સ્વચ્છ ભારત મિશન તબક્કો II વર્ષ2020 -21 થી 2024 25
સ્વચ્છ ભારત મિશન તબક્કા 2 માં સૌચાલય યોજના માટેની અરજી પ્રક્રિયાઓનલાઈન
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અધિકૃત વેબસાઇટswachhbharatmission.gov.in
વર્ષ2023

શૌચાલય સહાય યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના તમામ ઘરોમાં મફત શૌચાલય બનાવવાનો છે , જેના માટે 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

યોજના અંતર્ગત ગામની આજુબાજુ સ્વચ્છતા થશે, જેનાથી અનેક રોગોથી બચી શકાશે અને નાગરિકોનું આરોગ્ય સારું રહેશે. શૌચાલય યોજના દેશના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવામાં મહત્વની સાબિત થશે .

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • આ યોજનામાં ફક્ત તે લોકો જ પાત્ર બનશે જેમની પાસે પહેલાથી જ લેટ્રીન નથી.
 • આવા તમામ લોકો જે ગરીબી રેખા નીચે છે.
 • જો તમે આવી કોઈ અન્ય યોજનાનો લાભ લો છો તો તમે આ યોજના માટે પાત્ર બનશો નહીં.
 • અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ.
 • તમારી સાથે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ

શૌચાલય સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ગામડાના જે ઘરોમાં શૌચાલય ઉપલબ્ધ નથી તેમના માટે શૌચાલય બનાવવાથી શું ફાયદા થાય છે તે જાણવું જરૂરી છે. શૌચાલય યોજનાના ઓનલાઈન ફોર્મના ફાયદા નીચે મુજબ છે.

 • શૌચાલય યોજનાનો લાભ એવા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આપવામાં આવશે જેમના ઘરમાં શૌચાલય નથી.
 • યોજના દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાની ખાસ કાળજી રાખવામાં આવશે.
 • આ યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 12 હજાર રૂપિયા આપવામાં આવશે.
 • યોજના હેઠળ ગામમાં શૌચાલય બનાવવાથી સ્વચ્છ વાતાવરણ ઉભું થશે જેના કારણે રોગચાળો ફેલાશે નહીં.
 • ઘરોમાં શૌચાલયોનું નિર્માણ ખુલ્લામાં શૌચથી છુટકારો મેળવવામાં મદદ કરશે.
 • જે નાગરિકોની આર્થિક સ્થિતિ સારી નથી. તે શૌચાલય યોજના ઓનલાઈન ફોર્મ 2023 દ્વારા શૌચાલય બનાવવા માટે પોતાનું ફોર્મ ભરી શકશે.
 • શૌચાલયની યાદીમાં નામ આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેમના ઘરમાં મફતમાં શૌચાલય બનાવવામાં આવશે.

યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

 • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
 • આધાર કાર્ડ
 • સરનામાનો પુરાવો
 • આવક પ્રમાણપત્ર
 • ઉંમરનો પુરાવો
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • મોબાઇલ નંબર
 • ઈમેલ આઈડી વગેરે

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ તમારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે . આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
 • વેબસાઈટના હોમ પેજ પર તમારે “રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે એક ફોર્મ ખુલશે.
 • આ ફોર્મમાં, તમારે નામ, મોબાઈલ નંબર, ઘરનું સરનામું અને ઓળખ કાર્ડ વગેરે જેવી માહિતીની વિગતો દાખલ કરવી પડશે અને “સબમિટ” બટન પર ક્લિક કરવું પડશે.
 • આ પછી તમને એક સ્લિપ મળશે જેને તમારે સેવ કરવાની જરૂર છે કારણ કે તેમાં એક નોંધણી નંબર હશે જેની મદદથી તમે તમારી અરજીની સ્થિતિને પછીથી ટ્રેક કરી શકશો.
 • એકવાર અરજી સ્વીકારવામાં આવે, પછી તમે તમારા બ્લોકના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO)નો સંપર્ક કરી શકો છો.
 • તમારો BDO અરજીની તપાસ કરશે અને પછી ગ્રાન્ટની રકમ માટે પ્રક્રિયા કરશે.
 • જો તમે ઓનલાઈન અરજી કરી શકતા નથી, તો તમે તમારા પંચાયતના વડા અને વોર્ડનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો