[RRB] ભારતીય રેલવે દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

RRB ભરતી 2023 : આપ પણ નોકરી ની શોધ માં છો તો આપના માટે અમે નવી ભરતી ની જાહેરાત વિષે માહિતી લઈને આવિયા છીએ. તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવે માં 10 પાસ, ITI તથા ડિપ્લોમા સ્નાતક માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે મેષ, મિથુન, તુલા અને કુંભ સૂર્ય ભગવાનની કૃપાથી ચમકશે, જાણો તમારું ભવિષ્ય

RRB ભરતી 2023

ભારતીય રેલ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

RRB ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાઈલોટ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ29 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indianrailways.gov.in/

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : GPSSB Junior Clerk Call Letter 2023 Declared @ojas.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • રેલવેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ભારતીય રેલવે દ્વારા લેવલ2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5200 થી લઇ 20200 સુધી ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે બોર્ડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત ટેસ્ટ/લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://www.nwr.indianrailways.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આશ્રમ શાળા દ્વારા વિધાસહાયકની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઘ્વારા 29 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 મે 2023 છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here